'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?
By Abp

Photo: Abp
AI Key Highlights
- અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી, યુદ્ધવિરામ છતાં બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે.
Middle East Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાનની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયા પછી દુનિયાને આશા હતી કે યુદ્ધનો અંત લાવવા માટે કોઈ પ્રકારનો કરાર થશે, જોકે, હવે આશા ખૂબ જ ઓછી લાગી રહી છે. દરમિયાન અમેરિકન મીડિયા દાવો કરી રહ્યું છે કે જો બંને દેશો વચ્ચે વાતચીત નિષ્ફળ જાય છે તો આવનારા દિવસો વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં યુદ્ધ ફરી ભડકી શકે છે.
Was this story interesting?





