પાંચ મુદ્દાથી સમજો કે યુદ્ધના આટલા દિવસો પછી પણ ઈરાન અને અમેરિકા વચ્ચે ક્યાં ગૂંચ પડી?

By BBC Gujarati
પાંચ મુદ્દાથી સમજો કે યુદ્ધના આટલા દિવસો પછી પણ ઈરાન અને અમેરિકા વચ્ચે ક્યાં ગૂંચ પડી?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ઈરાન-અમેરિકાના સંબંધોમાં છેલ્લા ઘણા દાયકાથી સૌથી જટિલ સમસ્યાઓ જોવા મળી રહી છે

ઈરાન-અમેરિકાના સંબંધોમાં છેલ્લા ઘણા દાયકાથી સૌથી જટિલ સમસ્યાઓ જોવા મળી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થવા અને નાજુક યુદ્ધવિરામ લાગુ થયાનાં 10 અઠવાડિયાં પછી પણ બંને પક્ષ કોઈ પરિણામ પર નથી પહોંચ્યા. પ્રસ્તાવો અને જવાબી પ્રસ્તાવોના આ સમયમાં પાંચ મોટા મુદ્દા હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે અસંમતિનાં મુખ્ય કારણ બન્યા છે. તેમાં યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ, ઈરાનના સંવર્ધિત યુરેનિયમ ભંડારનું ભવિષ્ય, હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ અને જહાજોના આવાગમનની સંપૂર્ણ પુનઃસ્થાપના, ક્ષેત્રમાં ઈરાન સમર્થિત સમૂહોની પ્રવૃત્તિઓ અને બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સામેલ છે.

More To Read