પાકિસ્તાનમાં ઈરાનથી દાણચોરી કરી પેટ્રોલ-ડીઝલની હેરાફેરી કેવી રીતે થાય છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ઈરાનથી પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની ગેરકાયદે દાણચોરી દાયકાઓથી ચાલી રહી છે, પરંતુ ઈરાન સામે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે તાજેતરના મહિનાઓમાં તેમાં વધારો થયો હોવાના સંકેતો છે.
- આ યુદ્ધથી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા ઑઇલ પુરવઠામાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે.
- આના કારણે પાકિસ્તાનમાં ઈરાનથી દાણચોરી કરીને લાવેલાં સસ્તાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે.
- બલુચિસ્તાનમાં હજારો દાણચોરોની જેમ, મઝાર પણ અન્ય મુક્ત બજારો અને અનૌપચારિક પેટ્રોલપંપમાં ઈંધણનું પરિવહન કરે છે.
- અમે સુરક્ષા કારણસર મઝારના અસલી નામનો ઉપયોગ કરી રહ્યા નથી.
ઈરાનથી પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની ગેરકાયદે દાણચોરી દાયકાઓથી ચાલી રહી છે, પરંતુ ઈરાન સામે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે તાજેતરના મહિનાઓમાં તેમાં વધારો થયો હોવાના સંકેતો છે. આ યુદ્ધથી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા ઑઇલ પુરવઠામાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. આના કારણે પાકિસ્તાનમાં ઈરાનથી દાણચોરી કરીને લાવેલાં સસ્તાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે. બલુચિસ્તાનમાં હજારો દાણચોરોની જેમ, મઝાર પણ અન્ય મુક્ત બજારો અને અનૌપચારિક પેટ્રોલપંપમાં ઈંધણનું પરિવહન કરે છે.
Was this story interesting?





