પોલીસે લોકો પર પાણીનો છંટકાવ કેમ કર્યો?

By BBC GujaratiJune 30, 2026
પોલીસે લોકો પર પાણીનો છંટકાવ કેમ કર્યો?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના વડાના મતે, ઉનાળાની શરૂઆતમાં ભયાનક ગરમીની લહેર યુરોપમાં સેંકડો મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે.
  • રવિવારે સમગ્ર યુરોપમાં તાપમાનના રેકૉર્ડ ફરી તૂટી ગયા હતા.
  • જેમાં જર્મની, પોલૅન્ડ અને ચેક રિપબ્લિક સામેલ છે તેનું કારણ છે ભીષણ ગરમી પૂર્વ તરફ આગળ વધતી રહી હતી.
  • ત્યારે જર્મનીમાં ગરમીનો કહેર એટલો વધી ગયો કે લોકોને ઠંડક આપવા પોલીસે આ અનોખો રસ્તો અપનાવ્યો.
  • પોલીસે વોટર કેનનથી લોકો પર પાણી છાંટ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના વડાના મતે, ઉનાળાની શરૂઆતમાં ભયાનક ગરમીની લહેર યુરોપમાં સેંકડો મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે. રવિવારે સમગ્ર યુરોપમાં તાપમાનના રેકૉર્ડ ફરી તૂટી ગયા હતા. જેમાં જર્મની, પોલૅન્ડ અને ચેક રિપબ્લિક સામેલ છે તેનું કારણ છે ભીષણ ગરમી પૂર્વ તરફ આગળ વધતી રહી હતી. ત્યારે જર્મનીમાં ગરમીનો કહેર એટલો વધી ગયો કે લોકોને ઠંડક આપવા પોલીસે આ અનોખો રસ્તો અપનાવ્યો.

More To Read