ભારે વરસાદને કારણે ચીનમાં કેવી સ્થિતિ સર્જાઈ?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- વરસાદને કારણે ચીનમાં પણ જાણ જીવન ખોરવાયું હતું.
- ચીનના યુલીન શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.
- જ્યાં પૂરના પાણીમાં અનેક વાહનો તણાયાં હતાં.
- ભારે પવન સાથે કરા પડતા લોકોને હાલાકી સામનો કરવો પડ્યો હતો સાથે જનજીવન પણ ખોરવાયું હતું.
- બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો
વરસાદને કારણે ચીનમાં પણ જાણ જીવન ખોરવાયું હતું. ચીનના યુલીન શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં પૂરના પાણીમાં અનેક વાહનો તણાયાં હતાં. ભારે પવન સાથે કરા પડતા લોકોને હાલાકી સામનો કરવો પડ્યો હતો સાથે જનજીવન પણ ખોરવાયું હતું.
Was this story interesting?





