મોહેં-જો-દડોની રહસ્યમય 'ડાન્સિંગ ગર્લ' પાકિસ્તાનથી ભારત કઈ રીતે પહોંચી?

By BBC GujaratiJuly 1, 2026
મોહેં-જો-દડોની રહસ્યમય 'ડાન્સિંગ ગર્લ' પાકિસ્તાનથી ભારત કઈ રીતે પહોંચી?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • મોહેં-જો-દડોની 'ડાન્સિંગ ગર્લ' આજકાલ સમાચારોમાં ચમકી રહી છે.
  • કાંસામાંથી બનેલી આ નગ્ન મૂર્તિ સિંધુ ખીણ સભ્યતાના મુખ્ય પુરાવશેષોમાં એક ગણાય છે.
  • રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)એ તાજેતરમાં જ કળાનું પુસ્તક 'મધુરિમા' પ્રકાશિત કર્યું હતું.
  • તેમાં સાડા ચાર હજાર વર્ષ જૂની આ કાંસ્ય પ્રતિમાના નગ્ન શરીરના ધડ અને ઉપરના ભાગને ડિજિટલ શેડિંગ અને રંગોનો ઉપયોગ કરીને ઝાંખાં કરી દેવાયાં હતાં.
  • ત્યાર પછી આ બાબતે ઘણી ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

મોહેં-જો-દડોની 'ડાન્સિંગ ગર્લ' આજકાલ સમાચારોમાં ચમકી રહી છે. કાંસામાંથી બનેલી આ નગ્ન મૂર્તિ સિંધુ ખીણ સભ્યતાના મુખ્ય પુરાવશેષોમાં એક ગણાય છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)એ તાજેતરમાં જ કળાનું પુસ્તક 'મધુરિમા' પ્રકાશિત કર્યું હતું. તેમાં સાડા ચાર હજાર વર્ષ જૂની આ કાંસ્ય પ્રતિમાના નગ્ન શરીરના ધડ અને ઉપરના ભાગને ડિજિટલ શેડિંગ અને રંગોનો ઉપયોગ કરીને ઝાંખાં કરી દેવાયાં હતાં.

More To Read