વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’

By Abp
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’

Photo: Abp

AI Key Highlights
  • US Iran war latest updates:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને યુદ્ધ જેવી સ્થિતિ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી

US Iran war latest updates:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને યુદ્ધ જેવી સ્થિતિ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી. મંગળવારે (19 મે) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાએ કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરવો પડી શકે છે. આ નિવેદનને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે.

More To Read