વેનેઝુએલામાં ભૂકંપ બાદ દટાયેલાં 9 મહિનાનાં બાળક અને માતાનો બચાવ
By BBC GujaratiJune 30, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપથી ભારે તબાહી સર્જાઇ હતી, જેમાં ઓછામાં ઓછા 1700 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી રહી છે.
- મૃત્યુઆંક વધી શકે છે.
- વિનાશક ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાયેલાં નવ મહિનાનાં બાળક અને તેની માતાનો ચામત્કારિક બચાવ થયો.
- વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપ બાદ રૅસ્ક્યૂ ટીમો સતત કામે લાગી છે.
- કાટમાળમાંથી પહેલા બાળકને અને પછી તેની માતાને જીવતા બહાર કાઢવામાં આવ્યાં.
વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપથી ભારે તબાહી સર્જાઇ હતી, જેમાં ઓછામાં ઓછા 1700 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે. વિનાશક ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાયેલાં નવ મહિનાનાં બાળક અને તેની માતાનો ચામત્કારિક બચાવ થયો. વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપ બાદ રૅસ્ક્યૂ ટીમો સતત કામે લાગી છે.
Was this story interesting?





