'હું મારી અન્ય દીકરીઓને ખવડાવવા માટે એક પુત્રી વેચવા તૈયાર છું' - અફઘાનિસ્તાનમાં ભૂખમરાની કાળજું કંપાવનારી કહાણીઓ

By BBC Gujarati
'હું મારી અન્ય દીકરીઓને ખવડાવવા માટે એક પુત્રી વેચવા તૈયાર છું' - અફઘાનિસ્તાનમાં ભૂખમરાની કાળજું કંપાવનારી કહાણીઓ

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે સવાર પડતાંની સાથે જ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની રાજધાની ચઘચરનના એક ધૂળિયા ચોકમાં સેંકડો પુરુષો ભેગા થાય છે

ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે સવાર પડતાંની સાથે જ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની રાજધાની ચઘચરનના એક ધૂળિયા ચોકમાં સેંકડો પુરુષો ભેગા થાય છે. તેઓ રસ્તાના કિનારે એવી આશા સાથે લાઇનમાં ઊભા રહે છે કે કોઈ આવીને તેમને કામ આપશે. તેમને મળતા કામને આધારે નક્કી થાય છે કે તેમનો પરિવાર તે દિવસે ભોજન પામશે કે નહીં. 45 વર્ષીય જુમા ખાનને છેલ્લાં છ અઠવાંડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કામ મળ્યું છે, જેમાં રોજનું 150થી 200 અફઘાની (અંદાજે 2.

More To Read