16 વર્ષનું સરમુખત્યાર શાસન, 'અમીરોની સરકાર' ને તોય એક જ દિવસમાં સત્તા જતી રહી
By BBC GujaratiApril 14, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આશ્ચર્યજનક રીતે હંગેરીમાં વિક્ટર ઓર્બાનનું 16 વર્ષનું લાંબુ શાસન સમાપ્ત થયું, જ્યારે પીટર માર્જાની 'તિસા પાર્ટી'એ 199માંથી 138 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી.",
- સત્તા પર આવતા જ પીટર માર્જાએ ઓર્બાનના શાસનકાળના ફેરફારોને ઉલટાવી દેવા, શિક્ષણ અને આરોગ્ય સુધારવા, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવવાનું વચન આપ્યું.",
- વિરોધાભાસી રીતે ઓર્બાન રાષ્ટ્રીય સાર્વભૌમત્વના હિમાયતી હોવા છતાં યુક્રેનના સાર્વભૌમત્વને ટેકો આપવાનો ઇનકાર કર્યો અને ઇમિગ્રેશનનો વિરોધ કરતા છતાં વિદેશી શ્રમિકોને પ્રોત્સાહન આપ્યું.",
- જનતાએ ફગાવ્યું ઓર્બાનનું શાસન, જેણે અમીરોને વધુ અમીર બનાવ્યા, ગરીબોને વધુ ગરીબ કર્યા અને
વિક્ટર ઓર્બાન છેલ્લા 16 વર્ષથી હંગેરીમાં સત્તા પર હતા. રવિવારે રાત્રે જે રીતે તેમણે હારનો સ્વીકાર કર્યો, તે દર્શાવતું હતું કે કઈ રીતે તેઓ પોતાની છબી પ્રત્યે ખૂબ જ સભાન હતા અને કઈ રીતે તેમણે એક "મેજોરિટારિયન" (બહુમતીવાદી) લોકશાહી નેતા તરીકે વર્તન કર્યું હતું. હંગેરીમાં વિક્ટર ઓર્બાનનું શાસન 16 વર્ષ પછી અંતે સમાપ્ત થયું છે. લગભગ 98% મતોની ગણતરી સાથેનાં પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે, 'તિસા પાર્ટી'138 બેઠકોજીતી ગઈ છે.
Was this story interesting?





