ચીનના હુનાનમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 21 લોકોના મોત, 61 ઘાયલ
By AbpMay 5, 2026 at 3:44 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- China Firework Factory Explosion: મધ્ય ચીનના હુનાન પ્રાંતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે
- ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે
- આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 61 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે
- વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા
- આ ભયાનક દુર્ઘટના બાદ વહીવટીતંત્રે તાત્કાલિક જવાબદારી સંભાળી લીધી હતી અને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે
China Firework Factory Explosion: મધ્ય ચીનના હુનાન પ્રાંતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 61 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
Was this story interesting?





