500 કિલોના મગરમચ્છને હેલિકૉપ્ટરની મદદથી નદીમાંથી કેમ કાઢવો પડ્યો, તેનું પેટ ચીર્યું તો તેમાંથી શું નીકળ્યું?
By BBC GujaratiMay 7, 2026 at 12:00 AM6 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- દક્ષિણ આફ્રિકામાં પોલીસે ગયા અઠવાડિયે પૂરના પાણીમાં તણાઈ ગયેલા એક બિઝનેસમૅનની શોધખોળ કરી હતી અને આ દરમિયાન માનવ અવશેષ મળી આવ્યા હતા
- આ શોધખોળ દરમિયાન એક પોલીસ અધિકારીને હેલિકૉપ્ટરની મદદથી કોમાટી નદીમાં ઉતારવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મગરમચ્છ રહે છે
- અહેવાલ મુજબ વેપારી પૂરના પાણીમાં તણાઈ ગયા હતા જે દરમિયાન મગરમચ્છ તેને ખાઈ ગયો હતો
- આ મગરમચ્છને મારી નાખવામાં આવ્યો છે
- અધિકારી કૅપ્ટન જૉહાન પૉટગીટરે હિંમતપૂર્વક મગરમચ્છ સુધી જઈને તેને પકડી લીધો હતો
દક્ષિણ આફ્રિકામાં પોલીસે ગયા અઠવાડિયે પૂરના પાણીમાં તણાઈ ગયેલા એક બિઝનેસમૅનની શોધખોળ કરી હતી અને આ દરમિયાન માનવ અવશેષ મળી આવ્યા હતા. આ શોધખોળ દરમિયાન એક પોલીસ અધિકારીને હેલિકૉપ્ટરની મદદથી કોમાટી નદીમાં ઉતારવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મગરમચ્છ રહે છે. અહેવાલ મુજબ વેપારી પૂરના પાણીમાં તણાઈ ગયા હતા જે દરમિયાન મગરમચ્છ તેને ખાઈ ગયો હતો. આ મગરમચ્છને મારી નાખવામાં આવ્યો છે.
Was this story interesting?





