5,500 પરમાણુ બોમ્બ! 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર, ચીનના પાડોશી દેશની પરમાણુ શક્તિથી જિનપિંગના શ્વાસ અધ્ધર થયા?

By AbpApril 4, 2026 at 3:45 PM0 views
5,500 પરમાણુ બોમ્બ! 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર, ચીનના પાડોશી દેશની પરમાણુ શક્તિથી જિનપિંગના શ્વાસ અધ્ધર થયા?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દુનિયામાં જ્યારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ચીની મીડિયાએ એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
  • ચીનના સત્તાવાર લશ્કરી અખબાર 'PLA ડેઈલી'ના અહેવાલ મુજબ, એશિયાનો વિકસિત દેશ જાપાન અત્યારે રશિયા અને અમેરિકા કરતા પણ મોટી પરમાણુ શક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
  • ચીની મીડિયાનો આરોપ છે કે જાપાન પાસે પ્લુટોનિયમનો એટલો મોટો ભંડાર છે કે તે ધારશે તો બહુ ઓછા સમયમાં વિશ્વની સૌથી મોટી ન્યુક્લિયર તાકાત બની જશે.
  • આ વાતને લઈને પાડોશી દેશ ચીન અને તેના રાષ્ટ્રપતિ શી જિનપિંગમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
  • 44.4 ટન પ્લુટોનિયમનો ખતરનાક ભંડાર ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, જાપાન પાસે હાલમાં 44.4 ટન પ્લુટોનિયમનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે.

દુનિયામાં જ્યારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ચીની મીડિયાએ એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. ચીનના સત્તાવાર લશ્કરી અખબાર 'PLA ડેઈલી'ના અહેવાલ મુજબ, એશિયાનો વિકસિત દેશ જાપાન અત્યારે રશિયા અને અમેરિકા કરતા પણ મોટી પરમાણુ શક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ચીની મીડિયાનો આરોપ છે કે જાપાન પાસે પ્લુટોનિયમનો એટલો મોટો ભંડાર છે કે તે ધારશે તો બહુ ઓછા સમયમાં વિશ્વની સૌથી મોટી ન્યુક્લિયર તાકાત બની જશે. આ વાતને લઈને પાડોશી દેશ ચીન અને તેના રાષ્ટ્રપતિ શી જિનપિંગમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

More To Read

5,500 પરમાણુ બોમ્બ! 44.4 ટન પ્લુટોનિયમનો ભંડાર, ચીનના પાડોશી દેશની પરમાણુ શક્તિથી જિનપિંગના શ્વાસ અધ્ધર થયા? | Teri Meri Bat | TeriMeriBat News