આ દેશમાં 90 લાખ મકાનો મફતમાં મળે છે, છતાં કોઈ રહેવા કેમ નથી જતું? જાણો આશ્ચર્યજનક કારણ
By AbpMarch 29, 2026 at 8:04 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- એક તરફ દુનિયાના અનેક દેશોમાં લોકોને માથા પર છત શોધવા ફાંફાં મારવા પડે છે, તો બીજી તરફ ટેક્નોલોજી અને શિસ્ત માટે પ્રખ્યાત એવો વિકસિત દેશ જાપાન એક વિચિત્ર કટોકટીનો સામનો કરી રહ્યો છે.
- જાપાનમાં આશરે 90 લાખ જેટલા ઘરો સાવ ખાલી અને રેઢા પડ્યા છે.
- સરકાર લોકોને આ ઘરોમાં પાછા લાવવા અને વસવાટ કરવા માટે મફત મકાનોથી લઈને નવીનીકરણ (રિનોવેશન) માટે આર્થિક સહાય જેવી અનેક લલચામણી ઓફરો આપી રહી છે.
- આમ છતાં, આશ્ચર્યની વાત એ છે કે લોકો આ ઘરોમાં રહેવા માટે જરાય તૈયાર નથી.
- આખરે એવું તે શું કારણ છે કે આટલા સમૃદ્ધ દેશમાં લાખો સગવડવાળા ઘરો ખંડેર બનવાની અણી પર આવી ગયા છે?
એક તરફ દુનિયાના અનેક દેશોમાં લોકોને માથા પર છત શોધવા ફાંફાં મારવા પડે છે, તો બીજી તરફ ટેક્નોલોજી અને શિસ્ત માટે પ્રખ્યાત એવો વિકસિત દેશ જાપાન એક વિચિત્ર કટોકટીનો સામનો કરી રહ્યો છે. જાપાનમાં આશરે 90 લાખ જેટલા ઘરો સાવ ખાલી અને રેઢા પડ્યા છે. સરકાર લોકોને આ ઘરોમાં પાછા લાવવા અને વસવાટ કરવા માટે મફત મકાનોથી લઈને નવીનીકરણ (રિનોવેશન) માટે આર્થિક સહાય જેવી અનેક લલચામણી ઓફરો આપી રહી છે. આમ છતાં, આશ્ચર્યની વાત એ છે કે લોકો આ ઘરોમાં રહેવા માટે જરાય તૈયાર નથી.
Was this story interesting?





