અમેરિકામાં આવું ગામ છે, માનશો?

By BBC GujaratiMay 12, 2026 at 12:00 AM6 views
અમેરિકામાં આવું ગામ છે, માનશો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકામાં એક અનોખું ગામ સુપાઈ જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે વસેલું છે.
  • આ ગામમાં ટપાલ પહોંચાડવા માટે આજે પણ ખચ્ચરનો ઉપયોગ થાય છે, જે આધુનિક યુગમાં પણ અનોખી પરંપરા દર્શાવે છે.
  • ગ્રાન્ડ કૅન્યોન ક્ષેત્રમાં આવેલું સુપાઈ ગામ તેની અસામાન્ય ભૌગોલિક સ્થિતિને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
  • વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ આવા અનોખા અને પરંપરાગત ગામડાઓ અસ્તિત્વ ધરાવે છે, જે આશ્ચર્યજનક છે.

દુનિયાના સૌથી શક્તિશાળી મનાતા દેશ અમેરિકામાં એક અનોખું ગામડું આવેલું છે. આ ગામની ખાસિયત એ છે કે એ જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે વસેલું છે. ત્યાં ટપાલ મોકલવા માટે ખચ્ચરનો જ ઉપયોગ કરવો પડે છે. અમેરિકાના ગ્રાન્ડ કૅન્યોન ક્ષેત્રને જોવા માટે દર વર્ષે ઘણા મુસાફરો પહોંચી જાય છે.

More To Read

અમેરિકામાં આવું ગામ છે, માનશો? | Teri Meri Bat | TeriMeriBat News