પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ

By AbpApril 3, 2026 at 7:24 AM0 views
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Afghan Army Attack Pakistan:અફગાનિસ્તાનની સેનાએ પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર આવેલી Durand Line પાર કરીને Khost-Kurram border area નજીક પાકિસ્તાની સૈનિક ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો છે.
  • આ કાર્યવાહી “સર્જિકલ સ્ટ્રાઈક” તરીકે જોવામાં આવી રહી છે.
  • હુમલા દરમિયાન અફગાન સેનાએ ખુર્રમ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સેનાના કેમ્પને નિશાન બનાવ્યું હતું અને એક સૈનિક વાહનને આગ લગાવી દીધી.
  • સાથે સાથે અન્ય ઘણા સૈનિક ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર અફગાન સેનાએ આર્ટિલરી અને ટૅન્કનો ઉપયોગ કરીને સતત હુમલો કર્યો છે.

Afghan Army Attack Pakistan:અફગાનિસ્તાનની સેનાએ પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર આવેલી Durand Line પાર કરીને Khost-Kurram border area નજીક પાકિસ્તાની સૈનિક ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો છે. આ કાર્યવાહી “સર્જિકલ સ્ટ્રાઈક” તરીકે જોવામાં આવી રહી છે. હુમલા દરમિયાન અફગાન સેનાએ ખુર્રમ વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સેનાના કેમ્પને નિશાન બનાવ્યું હતું અને  એક સૈનિક વાહનને આગ લગાવી દીધી. સાથે સાથે અન્ય ઘણા સૈનિક ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

More To Read

પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ | Teri Meri Bat | TeriMeriBat News