ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
By AbpSeptember 28, 2026 at 6:07 PM10 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- us china trade deal:વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ - અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર યુદ્ધમાં એક મોટો વળાંક આવ્યો છે.
- વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ શિખર મંત્રણા બાદ, બંને દેશોએ 60 અબજ ડોલરના પારસ્પરિક વેપાર પર આયાત ડ્યુટી (ટેરિફ) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
- આ કરાર હેઠળ બંને દેશો 30 અબજ ડોલર (આશરે 2.5 લાખ કરોડ રૂપિયા) મૂલ્યના બિન-સંવેદનશીલ માલસામાન પર ટેરિફમાં મોટી રાહત આપશે.
- નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા હતા.
- ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પુનરાગમન અને તેમની આક્રમક આર્થિક નીતિઓને પગલે અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદ્યા હતા.
us china trade deal:વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ - અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર યુદ્ધમાં એક મોટો વળાંક આવ્યો છે. વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ શિખર મંત્રણા બાદ, બંને દેશોએ 60 અબજ ડોલરના પારસ્પરિક વેપાર પર આયાત ડ્યુટી (ટેરિફ) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ કરાર હેઠળ બંને દેશો 30 અબજ ડોલર (આશરે 2. 5 લાખ કરોડ રૂપિયા) મૂલ્યના બિન-સંવેદનશીલ માલસામાન પર ટેરિફમાં મોટી રાહત આપશે.
Was this story interesting?





