ટ્રમ્પની સમયસીમા પૂરી થાય તે પહેલાં અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ પર સંમત
By BBC GujaratiApril 8, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, પાકિસ્તાની નેતૃત્વ સાથેની વાતચીત બાદ, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીથી જહાજોની અવરજવરને મંજૂરી આપવા માટે સંમત થાય છે, તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થશે.
- તેમણે કહ્યું, "હું બે અઠવાડિયાં માટે ઈરાન પર બૉમ્બમારો અને હુમલાઓ બંધ કરવા સંમત છું." ટ્રમ્પે જણાવ્યું હતું, બંને પક્ષો આ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
- ઈરાન પર વિનાશક હુમલો" કરવા માટે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા બુધવારે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે સમાપ્ત થઈ રહી હતી.
- તેની માત્ર 10 મિનિટ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે આ યુદ્ધવિરામ "તાત્કાલિક અસરથી" અમલમાં આવી ગયો છે.
પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, પાકિસ્તાની નેતૃત્વ સાથેની વાતચીત બાદ, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીથી જહાજોની અવરજવરને મંજૂરી આપવા માટે સંમત થાય છે, તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થશે. તેમણે કહ્યું, "હું બે અઠવાડિયાં માટે ઈરાન પર બૉમ્બમારો અને હુમલાઓ બંધ કરવા સંમત છું. " ટ્રમ્પે જણાવ્યું હતું, બંને પક્ષો આ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
Was this story interesting?





