અમેરિકાએ છેક ઈરાનમાં પહાડોમાં સંતાયેલા પોતાના સૈનિકને કેવી રીતે બચાવી લીધો?

By BBC GujaratiApril 6, 2026 at 12:00 AM0 views
અમેરિકાએ છેક ઈરાનમાં પહાડોમાં સંતાયેલા પોતાના સૈનિકને કેવી રીતે બચાવી લીધો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકન સેનાએ એક નાટ્યાત્મક ઢબે યોજેલા મિશનથી ઈરાનમાં તેના એક ફાઇટર જેટના ગુમ થયેલા ક્રૂ મેમ્બરને બચાવી લીધો છે.
  • આ ફાઇટર જેટને ઈરાન દ્વારા ત્યાંના એક દૂરના વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યું હતું.
  • આ બધું કેવી રીતે થયું તે હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ દુશ્મનના પ્રદેશમાં ફસાયેલા ઍરમૅનને બચાવવાની કામગીરી અત્યંત જટિલ હતી.
  • અમેરિકન મીડિયા અનુસાર, આ મિશનમાં અમેરિકન ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરની સાથે ઘણા સ્પેશિયલ ફોર્સના સૈનિકોએ પણ જોડાયા હતા.
  • આમાં અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અમેરિકન સેનાએ એક નાટ્યાત્મક ઢબે યોજેલા મિશનથી ઈરાનમાં તેના એક ફાઇટર જેટના ગુમ થયેલા ક્રૂ મેમ્બરને બચાવી લીધો છે. આ ફાઇટર જેટને ઈરાન દ્વારા ત્યાંના એક દૂરના વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યું હતું. આ બધું કેવી રીતે થયું તે હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ દુશ્મનના પ્રદેશમાં ફસાયેલા ઍરમૅનને બચાવવાની કામગીરી અત્યંત જટિલ હતી. અમેરિકન મીડિયા અનુસાર, આ મિશનમાં અમેરિકન ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરની સાથે ઘણા સ્પેશિયલ ફોર્સના સૈનિકોએ પણ જોડાયા હતા.

More To Read

અમેરિકાએ છેક ઈરાનમાં પહાડોમાં સંતાયેલા પોતાના સૈનિકને કેવી રીતે બચાવી લીધો? | Teri Meri Bat | TeriMeriBat News