અમેરિકામાં છૂપો નવો 'દેશ' : કાર સ્પીડમાં ચલાવી શકો, પણ સાથે આ વાનગી હોય તો... આવું કેમ?
By BBC GujaratiApril 16, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 25,000 કરતાં વધુ સ્વ-ઘોષિત નાગરિકોએ એક નકલી સરમુખત્યારશાહી પ્રત્યે તેમની નિષ્ઠાના શપથ લીધા છે
- કૌતુકની વાત એ છે કે, ત્યાં ક્રૉક્સ પહેરવા ઉપર અને રિપ્લાય-ઑલ ઇમેઇલ્સ ઉપર પ્રતિબંધ છે
- કૅલિફોર્નિયાની કોચિલા વૅલીના ખજૂરનાં ખેતરો અને મૅક્સિકોની સરહદની વચ્ચેના ભાગમાં નજર પહોંચે, ત્યાં સુધી અગનભઠ્ઠી જેવો તપતો રણપ્રદેશ પથરાયેલો છે
- આ સૂકાભઠ્ઠ નો-મૅન્સ લૅન્ડમાં ઘૂંટણસમાં ઝાડી-ઝાંખરા અને સાંઠેકડાં જોવા મળે છે
- હવામાં સતત જીવજંતુનો ગણગણાટ સંભળાયા કરે છે અને દૂર એક ચમકતી સબમરીન દેખાય છે
25,000 કરતાં વધુ સ્વ-ઘોષિત નાગરિકોએ એક નકલી સરમુખત્યારશાહી પ્રત્યે તેમની નિષ્ઠાના શપથ લીધા છે. કૌતુકની વાત એ છે કે, ત્યાં ક્રૉક્સ પહેરવા ઉપર અને રિપ્લાય-ઑલ ઇમેઇલ્સ ઉપર પ્રતિબંધ છે. કૅલિફોર્નિયાની કોચિલા વૅલીના ખજૂરનાં ખેતરો અને મૅક્સિકોની સરહદની વચ્ચેના ભાગમાં નજર પહોંચે, ત્યાં સુધી અગનભઠ્ઠી જેવો તપતો રણપ્રદેશ પથરાયેલો છે. આ સૂકાભઠ્ઠ નો-મૅન્સ લૅન્ડમાં ઘૂંટણસમાં ઝાડી-ઝાંખરા અને સાંઠેકડાં જોવા મળે છે.
Was this story interesting?





