પ્રલયના દિવસનું વિમાન : પરમાણુ હુમલા વચ્ચે પણ સતત ઊડી શકે એ અમેરિકાનું કેટલું ખાસ છે?
By BBC GujaratiApril 13, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પ્લેન ઑફ ડૂમ્સડે' એટલે કે 'પ્રલયના દિવસનું વિમાન' તરીકે જાણીતું આ વિમાન વાસ્તવમાં બોઇંગ ઇ-4B છે, જેની રચના ખરાખરીની કટોકટી માટે થઈ છે
- તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે પરમાણુ હુમલા કે મોટી આપત્તિના કિસ્સામાં પણ તે હવામાંથી કમાન્ડ સેન્ટર તરીકે કામ કરી શકે
- આ વિમાનને 1974માં શીત યુદ્ધ દરમિયાન અમેરિકન સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું
- આ વિમાનનો હેતુ અમેરિકામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય અને ગ્રાઉન્ડ કંટ્રોલ (કમાન્ડ) સેન્ટરોમાં વિક્ષેપ સર્જાય ત્યારે ઍર કમાન્ડ સેન્ટર તરીકે કામ કરવાનો હતો
- ભારે કટોકટીના સમયમાં, અમેરિકન રાષ્ટ્રપતિ, સંરક્ષણ સચિવ અને સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને સરકારના અન્ય વિભાગો સાથે વાતચીત કરવા માટે આ વિમાનનો ઉપયોગ કરે છે
'પ્લેન ઑફ ડૂમ્સડે' એટલે કે 'પ્રલયના દિવસનું વિમાન' તરીકે જાણીતું આ વિમાન વાસ્તવમાં બોઇંગ ઇ-4B છે, જેની રચના ખરાખરીની કટોકટી માટે થઈ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે પરમાણુ હુમલા કે મોટી આપત્તિના કિસ્સામાં પણ તે હવામાંથી કમાન્ડ સેન્ટર તરીકે કામ કરી શકે. આ વિમાનને 1974માં શીત યુદ્ધ દરમિયાન અમેરિકન સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિમાનનો હેતુ અમેરિકામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય અને ગ્રાઉન્ડ કંટ્રોલ (કમાન્ડ) સેન્ટરોમાં વિક્ષેપ સર્જાય ત્યારે ઍર કમાન્ડ સેન્ટર તરીકે કામ કરવાનો હતો.
Was this story interesting?





