બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
By AbpMay 5, 2026 at 3:32 PM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Donald Trump PM Modi news:પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે
- એક દાયકા કરતા પણ વધુ સમયથી ચાલતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રભુત્વનો અંત લાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પહેલીવાર બંગાળમાં સત્તા કબજે કરી છે
- આ પ્રચંડ જીતની ગૂંજ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ છેક અમેરિકા સુધી પહોંચી છે
- બંગાળમાં ભાજપની આ શાનદાર અને ઐતિહાસિક જીત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ખુશી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અભિનંદન પાઠવ્યા છે
- સમાચાર એજન્સી IANS ના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંગાળની આ તાજેતરની, ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી જીત પર પીએમ મોદીને અભિનંદન આપ્યા છે
Donald Trump PM Modi news:પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. એક દાયકા કરતા પણ વધુ સમયથી ચાલતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રભુત્વનો અંત લાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પહેલીવાર બંગાળમાં સત્તા કબજે કરી છે. આ પ્રચંડ જીતની ગૂંજ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ છેક અમેરિકા સુધી પહોંચી છે. બંગાળમાં ભાજપની આ શાનદાર અને ઐતિહાસિક જીત પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ખુશી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ અભિનંદન પાઠવ્યા છે.
Was this story interesting?





