શું ભારતીય IT એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પના નેતાઓએ રજૂ કર્યું ખતરનાક બિલ!
By AbpApril 25, 2026 at 10:45 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- H-1B visa suspension 2026:જો તમે કે તમારા સ્વજનો અમેરિકા જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે
- અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો H-1B વિઝા પ્રોગ્રામ 3 વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે
- રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે
- આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સહિતના અનેક આકરા નિયમો સૂચવવામાં આવ્યા છે
- આ પ્રસ્તાવની સૌથી મોટી અને સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે
H-1B visa suspension 2026:જો તમે કે તમારા સ્વજનો અમેરિકા જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે. અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો H-1B વિઝા પ્રોગ્રામ 3 વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સહિતના અનેક આકરા નિયમો સૂચવવામાં આવ્યા છે.
Was this story interesting?





