અવકાશયાત્રીઓ ચંદ્ર પાછળ પહોંચ્યા ને પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો, ફરીથી ભેટો કઈ રીતે થયો?

By BBC GujaratiApril 7, 2026 at 12:00 AM0 views
અવકાશયાત્રીઓ ચંદ્ર પાછળ પહોંચ્યા ને પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો, ફરીથી ભેટો કઈ રીતે થયો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • નાસાના આર્ટેમિસ-2નાં ચાર અવકાશયાત્રી પૃથ્વીથી દૂર અવકાશમાં એક એવી જગ્યાએ પહોંચ્યાં, જ્યાં અત્યાર સુધી કોઈ માનવી પહોંચી શક્યો નથી અને એક સમયે ત્યાં તેમનો સંપર્ક તૂટી પણ ગયો હતો.
  • ઓરિયને (એટલે કે યાન) સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી તેનું સૌથી દૂરનું અંતર કાપ્યું છે.
  • આ ગ્રહથી માનવ દ્વારા કાપવામાં આવેલા સૌથી દૂરના અંતરનો નવો રેકૉર્ડ છે.
  • નાસા અનુસાર, આ અંતર 252,756 માઈલ (406,771 કિલોમીટર) હતું.
  • પૃથ્વીથી સૌથી દૂરના અંતરનો અગાઉનો રેકૉર્ડ 1970માં અપોલો-13 દ્વારા સ્થાપિત કરાયો હતો.

નાસાના આર્ટેમિસ-2નાં ચાર અવકાશયાત્રી પૃથ્વીથી દૂર અવકાશમાં એક એવી જગ્યાએ પહોંચ્યાં, જ્યાં અત્યાર સુધી કોઈ માનવી પહોંચી શક્યો નથી અને એક સમયે ત્યાં તેમનો સંપર્ક તૂટી પણ ગયો હતો. ઓરિયને (એટલે કે યાન) સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી તેનું સૌથી દૂરનું અંતર કાપ્યું છે. આ ગ્રહથી માનવ દ્વારા કાપવામાં આવેલા સૌથી દૂરના અંતરનો નવો રેકૉર્ડ છે. નાસા અનુસાર, આ અંતર 252,756 માઈલ (406,771 કિલોમીટર) હતું.

More To Read

અવકાશયાત્રીઓ ચંદ્ર પાછળ પહોંચ્યા ને પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો, ફરીથી ભેટો કઈ રીતે થયો? | Teri Meri Bat | TeriMeriBat News