ઑસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સ અને વિદેશી વિદ્યાર્થીઓ સામે આકરાં પગલાંની તૈયારી, ભારતીયોને કેવી અસર પડશે
By BBC GujaratiSeptember 20, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઑસ્ટ્રેલિયા સરકારે ઇમિગ્રેશનને નિયંત્રણમાં રાખવા માટે ગુરુવારે કેટલાક આકરાં પગલાંની જાહેરાત કરી છે.
- આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિઝા હૉપર્સ અને બૅકપૅકર્સને નિશાન બનાવીને આ પગલાં નક્કી કરવામાં આવ્યાં છે.
- હવેથી વિદેશી વિદ્યાર્થીઓ પોતાની સાથે પોતાના પરિવારને ઑસ્ટ્રેલિયા નહીં લાવી શકે.
- જેઓ ઑસ્ટ્રેલિયામાં રોકાણ લંબાવવા માંગતા હોય, તેમણે વધારે ઊંચી લાયકાત મેળવવી પડશે.
- વર્કિંગ હોલિડે વિઝા માટે નિયમો વધુ કડક બનશે.
ઑસ્ટ્રેલિયા સરકારે ઇમિગ્રેશનને નિયંત્રણમાં રાખવા માટે ગુરુવારે કેટલાક આકરાં પગલાંની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિઝા હૉપર્સ અને બૅકપૅકર્સને નિશાન બનાવીને આ પગલાં નક્કી કરવામાં આવ્યાં છે. હવેથી વિદેશી વિદ્યાર્થીઓ પોતાની સાથે પોતાના પરિવારને ઑસ્ટ્રેલિયા નહીં લાવી શકે. જેઓ ઑસ્ટ્રેલિયામાં રોકાણ લંબાવવા માંગતા હોય, તેમણે વધારે ઊંચી લાયકાત મેળવવી પડશે.
Was this story interesting?





