બિહારમાં પહેલી વખત ભાજપના CM, એનડીએના ધારાસભ્યોએ મંજૂરીની મહોર મારી

By BBC GujaratiApril 14, 2026 at 12:00 AM4 views
બિહારમાં પહેલી વખત ભાજપના CM, એનડીએના ધારાસભ્યોએ મંજૂરીની મહોર મારી

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • બિહારમાં એનડીએના (નૅશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) ધારાસભ્યોએ ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને તેમના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે
  • આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બિહારના આગામી અને રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્ય મંત્રીબનશે
  • આ પહેલાં નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, એ પછી બિહાર ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં પાર્ટીએ સમ્રાટ ચૌધરીને નેતા તરીકે પસંદ કર્યા હતા
  • આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઑબ્ઝર્વર રહ્યા હતા
  • વિધાનદળના નેતા ચૂંટાયા પછી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું, "ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે, ભારતને શ્રેષ્ઠ માનવાની તથા પાર્ટીને સૌથી આગળ રાખવાની, તેની ઉપર અમે કામ કરતા રહીશું

બિહારમાં એનડીએના (નૅશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) ધારાસભ્યોએ ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને તેમના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બિહારના આગામી અને રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્ય મંત્રીબનશે. આ પહેલાં નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, એ પછી બિહાર ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં પાર્ટીએ સમ્રાટ ચૌધરીને નેતા તરીકે પસંદ કર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઑબ્ઝર્વર રહ્યા હતા.

More To Read

બિહારમાં પહેલી વખત ભાજપના CM, એનડીએના ધારાસભ્યોએ મંજૂરીની મહોર મારી | Teri Meri Bat | TeriMeriBat News