છોકરાઓએ બસ સંભાળી, ચાલુ બસે ડ્રાઇવર બેભાન થયાં, પછી શું થયું?
By BBC GujaratiMay 1, 2026 at 12:00 AM5 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકામાં ચાલુ બસે ડ્રાઇવરને અસ્થમાનો હુમલો આવતા બેભાન થયા.
- તરત જ, ડ્રાઇવરની પાછળ બેઠેલા એક છોકરાએ સ્ટિયરિંગ સંભાળીને બસને નિયંત્રણમાં લીધી.
- અન્ય બાળકોએ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર આપી અને મદદ માટે ફોન કર્યા.
- બાળકોની સમયસૂચકતા અને બહાદુરીએ 40 બાળકો અને ડ્રાઇવરનો જીવ બચાવ્યો.
અમેરિકાના મિસિસિપીમાં 12-15 વર્ષનાં 40 બાળકો બસમાં સ્કૂલે જઈ રહ્યાં હતાં. બસ હાઇવે ઉપર હતી, ત્યારે જ ડ્રાઇવર લેહ ટેલરને અસ્થમાનો ઍટેક આવ્યો હતો. ડ્રાઇવર પોતાની દવા લઈ શકે, તે પહેલાં તેમણે ભાન ગુમાવી દીધું. બસના સિક્યૉરિટી કૅમેરામાં જોઈ શકાય છે કે, ડ્રાઇવરની પાછળ બેઠેલા છોકરાએ તરત જ સ્ટિયરિંગ સંભાળ્યું હતું.
Was this story interesting?





