શું અમેરિકા ખરેખર રાતોરાત ઈરાનનો ખાતમો બોલાવી શકે? જાણો ટ્રમ્પની ધમકી પાછળ કયા ખતરનાક હથિયારોનો પાવર છે!

By AbpApril 7, 2026 at 4:15 PM1 views
શું અમેરિકા ખરેખર રાતોરાત ઈરાનનો ખાતમો બોલાવી શકે? જાણો ટ્રમ્પની ધમકી પાછળ કયા ખતરનાક હથિયારોનો પાવર છે!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દુનિયાની મહાસત્તા અમેરિકા અને મિડલ ઈસ્ટના પાવરફુલ દેશ ઈરાન વચ્ચે અત્યારે આરપારની લડાઈનો માહોલ સર્જાયો છે.
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.
  • ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકા પાસે ઈરાનને ઘૂંટણિયે લાવી દેવા માટે પૂરતી તાકાત છે અને તેઓ તેનો ઉપયોગ કરતા સહેજ પણ અચકાશે નહીં.
  • મંગળવાર રાત સુધીની ડેડલાઈન પૂરી થવા આવી છે ત્યારે આખી દુનિયાના મનમાં એક જ સવાલ છે કે, શું ખરેખર કોઈ દેશ રાતોરાત બરબાદ થઈ શકે ખરો?
  • અને અમેરિકા પાસે એવું તે કયું 'ટ્રમ્પ કાર્ડ' છે જેના જોરે તે ઈરાનને આટલો મોટો ડર બતાવી રહ્યું છે?

દુનિયાની મહાસત્તા અમેરિકા અને મિડલ ઈસ્ટના પાવરફુલ દેશ ઈરાન વચ્ચે અત્યારે આરપારની લડાઈનો માહોલ સર્જાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકા પાસે ઈરાનને ઘૂંટણિયે લાવી દેવા માટે પૂરતી તાકાત છે અને તેઓ તેનો ઉપયોગ કરતા સહેજ પણ અચકાશે નહીં. મંગળવાર રાત સુધીની ડેડલાઈન પૂરી થવા આવી છે ત્યારે આખી દુનિયાના મનમાં એક જ સવાલ છે કે, શું ખરેખર કોઈ દેશ રાતોરાત બરબાદ થઈ શકે ખરો?

More To Read

શું અમેરિકા ખરેખર રાતોરાત ઈરાનનો ખાતમો બોલાવી શકે? જાણો ટ્રમ્પની ધમકી પાછળ કયા ખતરનાક હથિયારોનો પાવર છે! | Teri Meri Bat | TeriMeriBat News