શું ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદેથી હટાવી શકાશે? જાણો અમેરિકાના બંધારણનો કયો નિયમ વધારી રહ્યો છે ટ્રમ્પનું ટેન્શન
By AbpApril 6, 2026 at 8:59 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકન રાજકારણમાં હાલમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે.
- ઈસ્ટરના પવિત્ર તહેવાર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને લઈને એક અત્યંત અપમાનજનક અને અશ્લીલ પોસ્ટ કરી હતી, જેના કારણે દેશમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
- ટ્રમ્પની આ ભાષા અને વર્તનને કારણે હવે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
- પરિસ્થિતિ એવી છે કે અમેરિકાના બંધારણના 25મા સુધારા (25th Amendment) હેઠળ તેમને રાષ્ટ્રપતિ પદેથી હટાવવાની માંગ જોર પકડી રહી છે.
- ચાલો સરળ ભાષામાં સમજીએ કે અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિને હટાવવા અંગે શું નિયમો છે અને આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.
અમેરિકન રાજકારણમાં હાલમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ઈસ્ટરના પવિત્ર તહેવાર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને લઈને એક અત્યંત અપમાનજનક અને અશ્લીલ પોસ્ટ કરી હતી, જેના કારણે દેશમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ટ્રમ્પની આ ભાષા અને વર્તનને કારણે હવે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે અમેરિકાના બંધારણના 25મા સુધારા (25th Amendment) હેઠળ તેમને રાષ્ટ્રપતિ પદેથી હટાવવાની માંગ જોર પકડી રહી છે.
Was this story interesting?





