યુદ્ધમાં ઉતર્યા વગર ચીન-રશિયાએ અમેરિકા-ખાડીને દેશોને આપ્યો મોટો ઝટકો, જાણો UN માં શું થયું?
By AbpApril 7, 2026 at 11:17 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- UNSC veto Russia China:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ને ફરીથી ખોલવાનો છેલ્લો રસ્તો પણ હવે બંધ થઈ ગયો છે.
- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે લાવવામાં આવેલા એક મહત્વના ઠરાવ પર રશિયા અને ચીને વીટો વાપરીને તેને ઉડાવી દીધો છે.
- આ પ્રસ્તાવ બહેરીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ 15 સભ્યોની આ કાઉન્સિલમાં પાકિસ્તાન અને કોલંબિયાએ વોટિંગથી દૂર રહીને આરબ દેશોને મોટો દગો આપ્યો છે.
- આ ઠરાવ 11-2 ના વોટિંગથી નામંજૂર થતાં ખાડી દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકાની ડેડલાઈન પૂરી થવા આવતા યુદ્ધનો અને વિનાશનો ખતરો વધુ ઘેરો બન્યો છે.
- બહેરીનના ઠરાવમાં શું હતું અને વોટિંગ કેમ મહત્વનું હતું?
UNSC veto Russia China:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ને ફરીથી ખોલવાનો છેલ્લો રસ્તો પણ હવે બંધ થઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે લાવવામાં આવેલા એક મહત્વના ઠરાવ પર રશિયા અને ચીને વીટો વાપરીને તેને ઉડાવી દીધો છે. આ પ્રસ્તાવ બહેરીન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ 15 સભ્યોની આ કાઉન્સિલમાં પાકિસ્તાન અને કોલંબિયાએ વોટિંગથી દૂર રહીને આરબ દેશોને મોટો દગો આપ્યો છે. આ ઠરાવ 11-2 ના વોટિંગથી નામંજૂર થતાં ખાડી દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકાની ડેડલાઈન પૂરી થવા આવતા યુદ્ધનો અને વિનાશનો ખતરો વધુ ઘેરો બન્યો છે.
Was this story interesting?





