ઍરપૉર્ટથી 2,000 કીડીઓની 'દાણચોરી' કરતા પકડાયેલા ચીની નાગરિકને એક વર્ષની સજા, આ કીડીઓ કેટલી ખાસ છે?

By BBC GujaratiMarch 13, 2026 at 12:00 AM0 views
ઍરપૉર્ટથી 2,000 કીડીઓની 'દાણચોરી' કરતા પકડાયેલા ચીની નાગરિકને એક વર્ષની સજા, આ કીડીઓ કેટલી ખાસ છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેન્યામાંથી હજારો કીડીઓની તસ્કરી કરતા પકડાયેલા ચીની નાગરિકને એક વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી
  • નૈરોબીની અદાલતે બુધવારે ચીની નાગરિક ઝાંગ કેકુનને 5,713 પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે
  • જજ આઇરીન ગિચોબીએ ઝાંગ વિશે કહ્યું કે તેઓ "સંપૂર્ણ ઈમાનાદર" નથી અને તેમને પછતાવો પણ નથી
  • ગયા મહિને ચીનના મૂળનિવાસી એક માણસ પર કૅન્યાના મુખ્ય ઍરપૉર્ટ પરથી ધરપકડ કરાઈ હતી, જેના પર આફ્રિકન દેશમાંથી 2,000થી વધુ કીડી (ક્વિન ગાર્ડન ઍન્ટ)ની તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ હતો
  • રાજધાની નૈરોબીના જોમો કૅન્યાટા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર સુરક્ષાની તપાસ દરમિયાન ઝાંગ કેકૂનને રોકવામાં આવ્યો હતો

કેન્યામાંથી હજારો કીડીઓની તસ્કરી કરતા પકડાયેલા ચીની નાગરિકને એક વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી. નૈરોબીની અદાલતે બુધવારે ચીની નાગરિક ઝાંગ કેકુનને 5,713 પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. જજ આઇરીન ગિચોબીએ ઝાંગ વિશે કહ્યું કે તેઓ "સંપૂર્ણ ઈમાનાદર" નથી અને તેમને પછતાવો પણ નથી. ગયા મહિને ચીનના મૂળનિવાસી એક માણસ પર કૅન્યાના મુખ્ય ઍરપૉર્ટ પરથી ધરપકડ કરાઈ હતી, જેના પર આફ્રિકન દેશમાંથી 2,000થી વધુ કીડી (ક્વિન ગાર્ડન ઍન્ટ)ની તસ્કરીનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ હતો.

More To Read

ઍરપૉર્ટથી 2,000 કીડીઓની 'દાણચોરી' કરતા પકડાયેલા ચીની નાગરિકને એક વર્ષની સજા, આ કીડીઓ કેટલી ખાસ છે? | Teri Meri Bat | TeriMeriBat News