કૉન્ડોમની કિંમતમાં 30 ટકાના વધારાની તૈયારી, ઈરાન યુદ્ધને કારણે કેવી સ્થિતિ સર્જાશે?

By BBC GujaratiApril 23, 2026 at 12:00 AM4 views
કૉન્ડોમની કિંમતમાં 30 ટકાના વધારાની તૈયારી, ઈરાન યુદ્ધને કારણે કેવી સ્થિતિ સર્જાશે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • વિશ્વની સૌથી મોટી કૉન્ડોમ બનાવતી કંપની કેરેક્સના સીઇઓએ કહ્યું છે કે જો ઈરાન યુદ્ધને કારણે કાચા માલના પુરવઠામાં અવરોધ ચાલુ રહેશે, તો કંપની તેનાં ઉત્પાદનોના ભાવમાં 30 ટકા સુધીનો વધારો કરી શકે છે
  • કંપનીના સીઇઓ ગોહ મિયા કયાતે સમાચાર એજન્સીઓ રૉયટર્સ અને બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે
  • મલેશિયાસ્થિત કેરેક્સ વાર્ષિક પાંચ અબજથી વધુ કૉન્ડોમનું ઉત્પાદન કરે છે
  • તે ડ્યુરેક્સ અને ટ્રોજન જેવી મોટી બ્રાન્ડ્સ માટે કૉન્ડોમનું ઉત્પાદન કરે છે અને બ્રિટનની સરકારી આરોગ્ય સેવા, એનએચએસને પણ સપ્લાય કરે છે
  • અમેરિકા અને ઇઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજોને નિશાન બનાવવાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક ઑઇલનો પુરવઠો ખોરવાઈ ગયો છે

વિશ્વની સૌથી મોટી કૉન્ડોમ બનાવતી કંપની કેરેક્સના સીઇઓએ કહ્યું છે કે જો ઈરાન યુદ્ધને કારણે કાચા માલના પુરવઠામાં અવરોધ ચાલુ રહેશે, તો કંપની તેનાં ઉત્પાદનોના ભાવમાં 30 ટકા સુધીનો વધારો કરી શકે છે. કંપનીના સીઇઓ ગોહ મિયા કયાતે સમાચાર એજન્સીઓ રૉયટર્સ અને બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. મલેશિયાસ્થિત કેરેક્સ વાર્ષિક પાંચ અબજથી વધુ કૉન્ડોમનું ઉત્પાદન કરે છે. તે ડ્યુરેક્સ અને ટ્રોજન જેવી મોટી બ્રાન્ડ્સ માટે કૉન્ડોમનું ઉત્પાદન કરે છે અને બ્રિટનની સરકારી આરોગ્ય સેવા, એનએચએસને પણ સપ્લાય કરે છે.

More To Read

કૉન્ડોમની કિંમતમાં 30 ટકાના વધારાની તૈયારી, ઈરાન યુદ્ધને કારણે કેવી સ્થિતિ સર્જાશે? | Teri Meri Bat | TeriMeriBat News