'મૃતક અગ્નિવીરને રૂપિયા 2.3 કરોડનું વળતર આપ્યું' છતાં માતાપિતાની શું માગ છે?

By BBC GujaratiMay 16, 2026 at 12:00 AM4 views
'મૃતક અગ્નિવીરને રૂપિયા 2.3 કરોડનું વળતર આપ્યું' છતાં માતાપિતાની શું માગ છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર નિયમિત સૈનિક નથી
  • આથી, યુદ્ધ કે સૈન્ય કાર્યવાહીમાં તેમના મૃત્યુ થવા પર તેમના પરિવારો નિયમિત સૈનિકોની જેમ પેન્શન લાભનો દાવો ન કરી શકે
  • ઑપરેશન સિંદૂર દરમિયાન અગ્નિવીર મુરલી નાઇકનાં માતાએ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી
  • કેન્દ્ર સરકારે બૉમ્બે હાઇકોર્ટમાં આ સ્પષ્ટીકરણ તેના જવાબમાં આપ્યું છે
  • બૉમ્બે હાઇકોર્ટે 22 એપ્રિલ, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન મુરલી નાઇકની અરજી પર જવાબ આપવામાં મોડું કરવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર નિયમિત સૈનિક નથી. આથી, યુદ્ધ કે સૈન્ય કાર્યવાહીમાં તેમના મૃત્યુ થવા પર તેમના પરિવારો નિયમિત સૈનિકોની જેમ પેન્શન લાભનો દાવો ન કરી શકે. ઑપરેશન સિંદૂર દરમિયાન અગ્નિવીર મુરલી નાઇકનાં માતાએ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે બૉમ્બે હાઇકોર્ટમાં આ સ્પષ્ટીકરણ તેના જવાબમાં આપ્યું છે.

More To Read