શું ભારતને કારણે પાકિસ્તાને યુએઈને દેવું ચૂકતે કરી દેવું પડ્યું?

By BBC GujaratiApril 22, 2026 at 12:00 AM4 views
શું ભારતને કારણે પાકિસ્તાને યુએઈને દેવું ચૂકતે કરી દેવું પડ્યું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • લાંબા સમયથી પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) વચ્ચે અત્યંત નિકટના સંબંધો રહ્યા છે, પરંતુ હાલના દિવસોમાં આ સંબંધો પર સવાલ ઊઠવા લાગ્યા છે
  • આ અટકળોની શરૂઆત પાકિસ્તાનના વર્તમાન નિર્ણયથી થઈ, જેમાં તેણે યુએઇનું દેવું ચૂકતે કરવાનો નિર્ણય લીધો છે
  • આ પહેલાં આ રકમ પરત કરવાની સમયમર્યાદા આગળ વધારી દેવાતી હતી
  • બંને પક્ષોએ જાહેરમાં તો કોઈ પણ જાતના મતભેદની વાતનો ઇન્કાર કર્યો છે
  • પાકિસ્તાને તણાવની અટકળોને ફગાવતાં કહ્યું છે કે મજબૂત સંબંધો જળવાયેલા છે

લાંબા સમયથી પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) વચ્ચે અત્યંત નિકટના સંબંધો રહ્યા છે, પરંતુ હાલના દિવસોમાં આ સંબંધો પર સવાલ ઊઠવા લાગ્યા છે. આ અટકળોની શરૂઆત પાકિસ્તાનના વર્તમાન નિર્ણયથી થઈ, જેમાં તેણે યુએઇનું દેવું ચૂકતે કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં આ રકમ પરત કરવાની સમયમર્યાદા આગળ વધારી દેવાતી હતી. બંને પક્ષોએ જાહેરમાં તો કોઈ પણ જાતના મતભેદની વાતનો ઇન્કાર કર્યો છે.

More To Read

શું ભારતને કારણે પાકિસ્તાને યુએઈને દેવું ચૂકતે કરી દેવું પડ્યું? | Teri Meri Bat | TeriMeriBat News