શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો

By AbpApril 8, 2026 at 3:46 PM0 views
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ આખરે થંભી ગયું છે.
  • પાકિસ્તાનની મધ્યસ્થીથી બંને દેશો 14 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
  • આ કરાર હેઠળ ઈરાન પોતાની શરતો પર હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રી માર્ગ) ખોલવા તૈયાર થયું છે, જ્યારે અમેરિકાએ ઈરાનના 10 મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી છે.
  • રસપ્રદ વાત એ છે કે, વ્હાઇટ હાઉસે પોતાના લશ્કરી અભિયાનને સફળ ગણાવીને આને 'જીત' કહી છે, તો સામે પક્ષે ઈરાન પણ આને પોતાની જીત માની રહ્યું છે.
  • આગામી 10 એપ્રિલે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે ઔપચારિક મંત્રણા શરૂ થશે.

છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ આખરે થંભી ગયું છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી બંને દેશો 14 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ કરાર હેઠળ ઈરાન પોતાની શરતો પર હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રી માર્ગ) ખોલવા તૈયાર થયું છે, જ્યારે અમેરિકાએ ઈરાનના 10 મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી છે. રસપ્રદ વાત એ છે કે, વ્હાઇટ હાઉસે પોતાના લશ્કરી અભિયાનને સફળ ગણાવીને આને 'જીત' કહી છે, તો સામે પક્ષે ઈરાન પણ આને પોતાની જીત માની રહ્યું છે.

More To Read

શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો | Teri Meri Bat | TeriMeriBat News