ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના
By AbpMay 13, 2026 at 9:38 AM9 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Donald trump china visit :ઈરાન યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાત્રે ચીન માટે રવાના થયા
- ટ્રમ્પ 13 થી 15 મે સુધી બેઇજિંગમાં રહેશે
- 2017 પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત હશે
- અહેવાલો અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ટ્રમ્પ ગુરુવાર અને શુક્રવારે અલગ-અલગ વાટાઘાટો કરશે
- બંને નેતાઓ વેપાર, તાઇવાન, રેયર અર્થ મિનરલ્સ, AI અને ઈરાન યુદ્ધ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે
Donald trump china visit :ઈરાન યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાત્રે ચીન માટે રવાના થયા. ટ્રમ્પ 13 થી 15 મે સુધી બેઇજિંગમાં રહેશે. 2017 પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત હશે. અહેવાલો અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ટ્રમ્પ ગુરુવાર અને શુક્રવારે અલગ-અલગ વાટાઘાટો કરશે.
Was this story interesting?





