‘ડિલ નહીં તો હવે ભયંકર વિનાશ...’: ડોનાલ્ડ ટ્રમ્પ હવે આરપારના મૂડમાં, હવે ઈરાન પાસે કોઈ વિકલ્પ નથી?
By AbpApril 21, 2026 at 1:57 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 0:પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે
- અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા 2
- 0 ની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી છે
- ટ્રમ્પ હવે 'કરો યા મરો' ના મૂડમાં છે અને સ્પષ્ટ કરી દીધું છે કે જો બંને દેશો વચ્ચે કોઈ સારો કરાર (ડીલ) નહીં થાય, તો યુદ્ધ અને ઈરાનનો વિનાશ નિશ્ચિત છે
US-Iran Talks 2. 0:પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા 2. 0 ની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી છે.
Was this story interesting?





