Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

By AbpMarch 27, 2026 at 1:53 PM0 views
Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Donald Trump Statement on PM Modi:ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે લગભગ એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકાની લશ્કરી કાર્યવાહીની સંભાવના વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.
  • ટ્રમ્પે કહ્યું, "પીએમ મોદી અને હું બે એવા લોકો છીએ જે કામને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ." ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનશે: ટ્રમ્પ ભારતમાં યુએસ એમ્બેસીએ શુક્રવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સંદેશ પોસ્ટ કર્યો.
  • ટ્રમ્પે લખ્યું, "ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો વધુ મજબૂત બનશે.
  • પીએમ મોદી અને હું બે એવા લોકો છીએ, જે કામનું કમ્પલિટ કરીએ છીએ અધુરૂ નથી છોડતાં, આ વાક્ય બઘા માટે ન બોલી શકાય ." ટ્રમ્પનું આ નિવેદન મંગળવારે વડા પ્રધાન મોદી સાથે ટેલિફોન પર વાતચીત બાદ આવ્યું.
  • ઈરાન યુદ્ધ (28 ફેબ્રુઆરી, 2026) શરૂ થયા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.

Donald Trump Statement on PM Modi:ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે લગભગ એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકાની લશ્કરી કાર્યવાહીની સંભાવના વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું, "પીએમ મોદી અને હું બે એવા લોકો છીએ જે કામને સંપૂર્ણ રીતે  પૂર્ણ કરીએ છીએ. " ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનશે: ટ્રમ્પ ભારતમાં યુએસ એમ્બેસીએ શુક્રવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સંદેશ પોસ્ટ કર્યો. ટ્રમ્પે લખ્યું, "ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો વધુ મજબૂત બનશે.

More To Read

Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન | Teri Meri Bat | TeriMeriBat News