ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ

By AbpApril 2, 2026 at 7:02 AM0 views
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઇઝરાયલ ખાડી ક્ષેત્રમાં ઇરાન વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહ્યા છે.
  • યુદ્ધ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.
  • ગુરુવારે રાષ્ટ્રને સંબોધનમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાનની નૌકાદળ ખતમ થઇ ચૂક્યું છે.
  • અમારી સેનાએ ખૂબ સારું કામ કર્યું છે.
  • પ્રશ્ન એ છે કે, શું ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધનો અંત જાહેર કરવા જઈ રહ્યા છે?

અમેરિકા અને ઇઝરાયલ ખાડી ક્ષેત્રમાં ઇરાન વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહ્યા છે. યુદ્ધ શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ગુરુવારે રાષ્ટ્રને સંબોધનમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાનની નૌકાદળ ખતમ થઇ ચૂક્યું છે. અમારી સેનાએ ખૂબ સારું કામ કર્યું છે.

More To Read

ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ | Teri Meri Bat | TeriMeriBat News