ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

By AbpMay 10, 2026 at 6:14 PM3 views
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ ધમકી આપી છે કે જો કોઈ તેના યુરેનિયમ ભંડાર પાસે ફરકશે તો અમેરિકા તેને સીધું જ ઉડાવી દેશે.
  • ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાની 'સ્પેસ ફોર્સ' ઈરાનના યુરેનિયમ ભંડાર પર સતત નજર રાખી રહી છે અને ઘૂસણખોરનું નામ-સરનામું પણ શોધી કાઢશે.
  • અમેરિકી રાષ્ટ્રપતિએ જાહેર કર્યું કે ઈરાનની લશ્કરી તાકાત સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને તેને ફરીથી સક્રિય થવામાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગશે.
  • ટ્રમ્પે ઈરાનની હાલત પર કટાક્ષ કરતા કહ્યું કે તેની પાસે હવે ન તો નેવી છે, ન એરફોર્સ કે ન કોઈ એન્ટી-એરક્રાફ્ટ હથિયારો બચ્યા છે.
  • ટ્રમ્પે ઈશારો કર્યો કે ઈરાનમાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી હજુ પૂરી થઈ નથી અને જરૂર પડ્યે વધુ 2 અઠવાડિયા માટે ત્યાં જઈ શકે છે.

Donald Trump Iran threat 2026:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને વધુ એક આકરી ધમકી આપી છે. રવિવારે (10 મે, 2026 ના રોજ) એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી કે ઈરાનના યુરેનિયમ ભંડાર પર અમેરિકાની 'સ્પેસ ફોર્સ' સતત નજર રાખી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ આ ભંડારની આસપાસ પણ ફરકશે, તો અમેરિકા તેને સીધો જ ઉડાવી દેશે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે ઈરાનની લશ્કરી તાકાત હવે સાવ ખતમ થઈ ગઈ છે અને તેને ફરીથી બેઠું થવામાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગી જશે.

More To Read