‘તોફાન પહેલાની શાંતિ...’ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટે મચાવ્યો હડકંપ, ઈરાન પર ફરી હુમલો?
By AbpMay 17, 2026 at 6:19 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- America attack Iran:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ બાદ એવી આશા સેવાઈ રહી હતી કે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થશે અને યુદ્ધનો કાયમી અંત આવશે
- પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સમય હાથમાંથી સરકી રહ્યો છે
- અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે અને શાંતિની આશા ધૂંધળી બની રહી છે
- આ દરમિયાન અમેરિકન મીડિયાનો દાવો છે કે જો બંને દેશો વચ્ચેની વાટાઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં ફરી એકવાર બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી શકે છે
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટે આ ડરને વધુ સાચો સાબિત કર્યો છે, જેનાથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે
America attack Iran:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ બાદ એવી આશા સેવાઈ રહી હતી કે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી થશે અને યુદ્ધનો કાયમી અંત આવશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સમય હાથમાંથી સરકી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે અને શાંતિની આશા ધૂંધળી બની રહી છે. આ દરમિયાન અમેરિકન મીડિયાનો દાવો છે કે જો બંને દેશો વચ્ચેની વાટાઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં ફરી એકવાર બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી શકે છે.
Was this story interesting?





