Earthquake: સવાર-સવારમાં ઇન્ડોનેશિયાની ધરતી ધ્રુજી, 7.4ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર, મચી તબાહી
By AbpApril 2, 2026 at 10:00 AM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Indonesia Earthquake:ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
- રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી.
- આ ભૂકંપ પછી સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી.
- ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ છે.
- યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનો આંચકો સવારે 6:48 વાગ્યે (સ્થાનિક સમય) અનુભવાયો હતો.
Indonesia Earthquake:ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7. 4 માપવામાં આવી હતી. આ ભૂકંપ પછી સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી.
Was this story interesting?





