Ebola outbreak : અત્યાર સુધીમાં અંદાજે 15 હજાર લોકો માર્યા ગયા એ વાઇરસ કેવી રીતે ફેલાય છે?

By BBC Gujarati
Ebola outbreak : અત્યાર સુધીમાં અંદાજે 15 હજાર લોકો માર્યા ગયા એ વાઇરસ કેવી રીતે ફેલાય છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં ઇબોલા રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં ઇબોલા રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે ડીઆર કૉંગોના પૂર્વીય ઇટુરી પ્રાંતમાં ફાટી નીકળ્યો છે, ઇબોલાના લગભગ 246 શંકાસ્પદ કેસ અને 80 મૃત્યુ નોંધાયાં છે, તે મહામારીની કટોકટીના માપદંડોને પૂર્ણ કરતા નથી. પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે તે તાજેતરમાં જે અહેવાલો આવી રહ્યા છે અને રિપોર્ટ કરવામાં આવી રહેલા રોગચાળા કરતા આ "ઘણો મોટો રોગચાળો" હોઈ શકે છે, જેનું સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે ફેલાવાનું જોખમ પણ રહેલું છે. સ્વાસ્થ્ય એજન્સીએ જણાવ્યું હતું કે ઇબોલાની આ વર્તમાન સ્ટ્રેન પાછળ બંડીબુગ્યો વાઇરસ એક કારણ છે, જેના માટે કોઈ માન્ય દવાઓ કે રસી ઉપલબ્ધ નથી.

More To Read