મિસ્ટ્રી ઑફ ફ્લાઇટ 901 : આકાશી વિસ્ફોટની કાળજું કંપાવનારી કથા, શું વિસ્ફોટ પાછળ કોઈ ષડયંત્ર હતું?
By BBC GujaratiSeptember 23, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હોસે એન્ટોનિયો ગોન્ઝાલેઝને લાગતું હતું કે 19 જુલાઈ, 1994ની સાંજે ફ્લાઇટ 901થી શરૂ થયેલી તેમની હવાઈ મુસાફરી પછી હજી તેમને ઘણી વાર વિમાનમાં મુસાફરી કરવાની હતી.
- તેમનાં માતા માર્તા માર્કેઝ કહે છે, "એ વર્ષે મે મહિનામાં જ તે 19 વર્ષનો થયો હતો.
- થોડા દિવસ પહેલાં જ તેણે અમેરિકામાં પાઇલટની તાલીમ પૂરી કરી હતી.
- તે પોતાના પિતાની જેમ પાઇલટ બનવા માગતો હતો.
- તેણે ફ્લાઇટ સુપરવાઇઝર બનવાની તાલીમ પણ શરૂ કરી હતી અને તેને કારણે તે ખૂબ ઉત્સાહિત હતો." બીજી તરફ, 35 વર્ષના વેપારી સાઉલ શ્વાર્ટ્ઝ માટે આ રોજના જેવી જ સામાન્ય મુસાફરી હતી.
હોસે એન્ટોનિયો ગોન્ઝાલેઝને લાગતું હતું કે 19 જુલાઈ, 1994ની સાંજે ફ્લાઇટ 901થી શરૂ થયેલી તેમની હવાઈ મુસાફરી પછી હજી તેમને ઘણી વાર વિમાનમાં મુસાફરી કરવાની હતી. તેમનાં માતા માર્તા માર્કેઝ કહે છે, "એ વર્ષે મે મહિનામાં જ તે 19 વર્ષનો થયો હતો. થોડા દિવસ પહેલાં જ તેણે અમેરિકામાં પાઇલટની તાલીમ પૂરી કરી હતી. તે પોતાના પિતાની જેમ પાઇલટ બનવા માગતો હતો.
Was this story interesting?





