'તેમણે મૃતદેહના ટુકડા અને માનવમાંસ ખાવા મજબૂર કર્યા', નોકરીની લાલચમાં અત્યાચારની ભયાનક કહાણી
By BBC GujaratiApril 10, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- દુનિયાને સૌપ્રથમ રાંચો ઇઝાગુઇરે નામના સ્થળ વિશે ત્યારે ખબર પડી જ્યારે પશ્ચિમ મૅક્સિકોના કેટલાક યુવાનો ગુમ થઈ ગયા અને તેમનાં માતાપિતાએ તેમને શોધવા માટે ફેસબુક લાઇવ શરૂ કર્યું
- તેઓ તેમનાં બાળકો અંગેના કેટલાક પુરાવા શોધવાની આશામાં રાંચો ગયા, તેમને એવી માહિતી પણ મળી હતી કે ત્યાં એક મોટી સામૂહિક કબર પણ મળી આવી શકે છે
- ત્યાં તેમને સેંકડો સેન્ડલ, કપડાં, સૂટકેસ અને બૅગ મળી આવ્યાં
- એ બધું કદાચ એ લોકોનું હશે જે તેમને ત્યાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ગયેલાં માતાપિતાને એવું લાગ્યું કે તેમણે તેમનાં બાળકોને ત્યાં મારી નાખ્યાં પછી ત્યાં જ છોડી દીધાં
- આ રાંચનો (ડ્રગ ગૅંગ તાલીમ કેન્દ્ર) ઉપયોગ જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (સીજેએનજી - એક ગૅંગ) દ્વારા ભરતી સ્થળ તરીકે થતો હોય તેવું લાગે છે
દુનિયાને સૌપ્રથમ રાંચો ઇઝાગુઇરે નામના સ્થળ વિશે ત્યારે ખબર પડી જ્યારે પશ્ચિમ મૅક્સિકોના કેટલાક યુવાનો ગુમ થઈ ગયા અને તેમનાં માતાપિતાએ તેમને શોધવા માટે ફેસબુક લાઇવ શરૂ કર્યું. તેઓ તેમનાં બાળકો અંગેના કેટલાક પુરાવા શોધવાની આશામાં રાંચો ગયા, તેમને એવી માહિતી પણ મળી હતી કે ત્યાં એક મોટી સામૂહિક કબર પણ મળી આવી શકે છે. ત્યાં તેમને સેંકડો સેન્ડલ, કપડાં, સૂટકેસ અને બૅગ મળી આવ્યાં. એ બધું કદાચ એ લોકોનું હશે જે તેમને ત્યાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ગયેલાં માતાપિતાને એવું લાગ્યું કે તેમણે તેમનાં બાળકોને ત્યાં મારી નાખ્યાં પછી ત્યાં જ છોડી દીધાં.
Was this story interesting?





