કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે

By AbpMay 20, 2026 at 10:09 AM4 views
કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Giorgia Meloni:તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ દરમિયાન રોમમાં તેમનું ભવ્ય સ્વાગત કરનાર ઇટાલિયન પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની હાલમાં ભારે ચર્ચામાં છે
  • પીએમ મોદી સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને "રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર" લખનારી આ 49 વર્ષીય નેતા ઇટાલીના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન છે
  • બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચનારી જ્યોર્જિયા મેલોની કોણ છે, તેમની સંપત્તિ કેટલી છે, તેમનો પરિવાર કેવો છે અને તેઓ કેવું જીવન જીવે છે; ચાલો આ બધી જ વાતો વિગતે જાણીએ
  • બારટેન્ડરથી વડાપ્રધાન સુધીની સફર જ્યોર્જિયા મેલોનીનો જન્મ 5 જાન્યુઆરી, 1977ના રોજ રોમમાં થયો હતો
  • મધ્ય રોમના ગાર્બેટેલા વિસ્તારમાં તેમનું બાળપણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યું હતું

Giorgia Meloni:તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ દરમિયાન રોમમાં તેમનું ભવ્ય સ્વાગત કરનાર ઇટાલિયન પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની હાલમાં ભારે ચર્ચામાં છે. પીએમ મોદી સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને "રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર" લખનારી આ 49 વર્ષીય નેતા ઇટાલીના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન છે. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચનારી જ્યોર્જિયા મેલોની કોણ છે, તેમની સંપત્તિ કેટલી છે, તેમનો પરિવાર કેવો છે અને તેઓ કેવું જીવન જીવે છે; ચાલો આ બધી જ વાતો વિગતે જાણીએ. બારટેન્ડરથી વડાપ્રધાન સુધીની સફર જ્યોર્જિયા મેલોનીનો જન્મ 5 જાન્યુઆરી, 1977ના રોજ રોમમાં થયો હતો.

More To Read