એક બકરીની ચોરી બાદ એવું વેર બંધાયું કે 48 લોકો માર્યા ગયા, વર્ષોથી ચાલ્યો આવતો આ ઝઘડો શું છે?
By BBC GujaratiMay 1, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પાકિસ્તાનના ઉત્તર સિંધમાં એક બકરીની ચોરી જેવી નાનકડી ઘટનાએ 'જુનેજો' અને 'કલ્હોડા' સમુદાયો વચ્ચે નવ વર્ષ લાંબો લોહિયાળ સંઘર્ષ સર્જ્યો.",
- આ ભયાવહ ઝઘડામાં 48 લોકોએ જીવ ગુમાવ્યા, શાળાઓ વેરાન બની ગઈ અને બંને સમુદાયોએ દર મહિને લાખો રૂપિયા હથિયારો અને સુરક્ષા પાછળ ખર્ચ્યા.",
- તાજેતરમાં, એક 'જિરગા' (પરંપરાગત સમાધાન બેઠક) દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો, જેમાં બંને પક્ષો પર કુલ 14.91 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો.",
- આશ્ચર્યજનક રીતે, પાકિસ્તાનની અદાલતો દ્વારા 'જિરગા' પર પ્રતિબંધ હોવા છતાં, નબળી વહીવટી વ્યવસ્થા અને ધીમી ન્યાય પ્રણાલીને કારણે તે હજુ પણ કાર્યરત છે.",
એક ઓરડો ધરાવતી મદરેસામાં લગભગ બે ડઝન બાળકો કુરાનનો અભ્યાસ કરી રહ્યાં છે. આ મદરેસાની બાજુમાં શાળાની બે ઇમારતો છે, જેમાંથી એક ખંડેર બની ગઈ છે અને બીજી સૂમસામ. અહીંની વેરાન સ્થિતિના કારણમાં છે બે સ્થાનિક સમુદાયો વચ્ચે વર્ષોથી ચાલી રહેલો ઝઘડો. હાલમાં થયેલા આ જ પ્રકારના ઝઘડાને કારણે શાળાઓ પણ સૂમસામ થઈ ગઈ છે.
Was this story interesting?





