Green Card : અમેરિકાના આ નિર્ણયનો ભારતીયો દ્વારા કેમ થઈ રહ્યો છે વિરોધ?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- અમેરિકાએ ગ્રીન કાર્ડ અંગે નવી નીતિ જાહેર કરી છે.
- તેના હેઠળ ગ્રીન કાર્ડ મેળવવાની ઇચ્છા ધરાવતા મોટાભાગના ઇમિગ્રન્ટ્સે અમેરિકા છોડીને પોતાના દેશમાં જઈને ત્યાં આવેલાં અમેરિકન દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં જઈને અરજી કરવી પડશે.
- યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ(યુએસસીઆઇએસ)એ શુક્રવારે કહ્યું કે જે લોકો પોતાના વસવાટ અંગેના સ્ટેટસમાં બદલાવ ઇચ્છે છે, તેમણે "કેટલીક ખાસ પરિસ્થિતિઓ સિવાય" દેશની બહાર કૉન્સ્યુલર પ્રોસેસિંગ મારફતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
- આ પગલું ટ્રમ્પ પ્રશાસનની 'ગેરકાયદેસર ઇમિગ્રેશન' રોકવાના પ્રયાસોનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
- આ પહેલાની એ કમીને દૂર કરે છે, જેના કારણે વિઝા ધારકો અને મુલાકાતીઓ અમેરિકામાં રહીને પણ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતા હતા.
અમેરિકાએ ગ્રીન કાર્ડ અંગે નવી નીતિ જાહેર કરી છે. તેના હેઠળ ગ્રીન કાર્ડ મેળવવાની ઇચ્છા ધરાવતા મોટાભાગના ઇમિગ્રન્ટ્સે અમેરિકા છોડીને પોતાના દેશમાં જઈને ત્યાં આવેલાં અમેરિકન દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં જઈને અરજી કરવી પડશે. યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ(યુએસસીઆઇએસ)એ શુક્રવારે કહ્યું કે જે લોકો પોતાના વસવાટ અંગેના સ્ટેટસમાં બદલાવ ઇચ્છે છે, તેમણે "કેટલીક ખાસ પરિસ્થિતિઓ સિવાય" દેશની બહાર કૉન્સ્યુલર પ્રોસેસિંગ મારફતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ પગલું ટ્રમ્પ પ્રશાસનની 'ગેરકાયદેસર ઇમિગ્રેશન' રોકવાના પ્રયાસોનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)