અમેરિકા અને ચીન વચ્ચે વધતી નિકટતા ભારત માટે ચિંતાજનક છે?

By BBC GujaratiMay 17, 2026 at 12:00 AM3 views
અમેરિકા અને ચીન વચ્ચે વધતી નિકટતા ભારત માટે ચિંતાજનક છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • છેલ્લાં નવ વર્ષમાં ચીનની મુલાકાત લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકન પ્રમુખ છે
  • અત્યારે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો એટલા હૂંફાળા નથી રહ્યા અને અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલું છે, તે સ્થિતિમાં આ મુલાકાત ગોઠવાઈ છે
  • બીજી તરફ, ચીન સાથેના ભારતના સંબંધો પણ એટલા વિશ્વાસપાત્ર નથી
  • ટેરિફને લઈને મહિનાઓ સુધી ચાલેલો તણાવ, વ્યૂહાત્મક હરીફાઈ અને તીખાં નિવેદનો બાદ આ મુલાકાત યોજાઈ છે
  • અને તેમ છતાંયે, ટ્રમ્પે શી જિનપિંગને મહાન નેતા અને મિત્ર ગણાવીને ઉષ્માપૂર્ણ વ્યવહાર દર્શાવ્યો હતો

છેલ્લાં નવ વર્ષમાં ચીનની મુલાકાત લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકન પ્રમુખ છે. અત્યારે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો એટલા હૂંફાળા નથી રહ્યા અને અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલું છે, તે સ્થિતિમાં આ મુલાકાત ગોઠવાઈ છે. બીજી તરફ, ચીન સાથેના ભારતના સંબંધો પણ એટલા વિશ્વાસપાત્ર નથી. ટેરિફને લઈને મહિનાઓ સુધી ચાલેલો તણાવ, વ્યૂહાત્મક હરીફાઈ અને તીખાં નિવેદનો બાદ આ મુલાકાત યોજાઈ છે.

More To Read

અમેરિકા અને ચીન વચ્ચે વધતી નિકટતા ભારત માટે ચિંતાજનક છે? | Teri Meri Bat | TeriMeriBat News