ન્યૂયોર્કમાં 'ગુજરાત-મહારાષ્ટ્ર દિવસ'ની શાનદાર ઉજવણી: એકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ

By AbpMay 4, 2026 at 8:38 AM4 views
ન્યૂયોર્કમાં 'ગુજરાત-મહારાષ્ટ્ર દિવસ'ની શાનદાર ઉજવણી: એકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat-Maharashtra Day Celebrated in the US:ઉત્તર અમેરિકાના ગુજરાતી સંગઠનો (GANA) દ્વારા ન્યૂયોર્કસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA) ના સહયોગથી સતત દસમા વર્ષે 'ગુજરાત-મહારાષ્ટ્ર દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
  • શુક્રવાર, 1 મે, 2026 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરા, મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
  • કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી થઈ હતી
  • આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વક્તવ્યો દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે ઇતિહાસ અને વારસાથી જોડાયેલા આ બંને રાજ્યો આજે વિશ્વ મંચ પર ભારતના આર્થિક અને સાંસ્કૃતિક સામર્થ્યના પ્રતીક તરીકે ઊભા છે
  • ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર ફાલુ શાહ અને હાર્દિક ચૌહાણે પોતાના ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા

Gujarat-Maharashtra Day Celebrated in the US:ઉત્તર અમેરિકાના ગુજરાતી સંગઠનો (GANA) દ્વારા ન્યૂયોર્કસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA) ના સહયોગથી સતત દસમા વર્ષે 'ગુજરાત-મહારાષ્ટ્ર દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવાર, 1 મે, 2026 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરા, મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી થઈ હતી. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વક્તવ્યો દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે ઇતિહાસ અને વારસાથી જોડાયેલા આ બંને રાજ્યો આજે વિશ્વ મંચ પર ભારતના આર્થિક અને સાંસ્કૃતિક સામર્થ્યના પ્રતીક તરીકે ઊભા છે.

More To Read